Gujarati Good Morning videos by AJ Arpit Watch Free

Published On : 15-Jan-2019 08:00am

875 views

14 Comments

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

બાદબાકી ની વાત અહીં આપણાં પતંગ ની છે, જે વસ્તુ સનાતન છે એ કેમ બદલી શકાય?

Krishna Agnihotry videos on Matrubharti
Krishna Agnihotry 6 year ago

ભલે હોય એક તારે પણ આકાશમાંથી સૂર્યની બાદબાકી શક્ય નથી , ભલે હોય કપુત પણ ઓળખમાંથી પુત્ર પાછળ પિતાના નામની બાદબાકી શક્ય નથી ,,,, @arpit

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

"દ્રષ્ટિ એવી સૃષ્ટિ" yes my friend!!

Kish videos on Matrubharti
Kish 6 year ago

જોવા નૉ દ્રષ્ટિકોણ જેવો હોય તેવું જગ લાગે... aj સર?

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

હા થોડાક અંશે, બાકી આજેય એવા રેર પતંગો જોવા મળે છે જે ફક્ત વાદવિવાદમાં જ ઉડતા રહે છે

Kish videos on Matrubharti
Kish 6 year ago

પતંગ ....બદલે કિ સાજિસ.? મે તેરા ગલા કાટ દૂંગ઼ા.....?? આજ નાં સમાજ ની વાસ્તવિકતા??

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

હવે આખો જમાનો જ્યારે ઉડાવતો હોય તો એમની સાથે સાથે ચગાવવામાં જ ભલાઈ મહેન્દ્રભાઈ, બાકી તો આપની આકાશ માંથી જ બાદબાકી થઈ જશે

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

ક્યારેક બજેટ સામે પણ જોવું પડે છે. @હર્ષ;)

Mahendra Sharma videos on Matrubharti
Mahendra Sharma Matrubharti Verified 6 year ago

આજકાલ ફેશન પતંગ પણ ઉડે છે જે જુઓ જ્યાં જુઓ ઉડાવે. પછી પોસાય કે નહીં. બસ ચગાવવી જ છે

Harsh Pandya videos on Matrubharti
Harsh Pandya Matrubharti Verified 6 year ago

500 શબ્દોની મર્યાદાને લીધે અમુક પતંગ કાપી નાંખ્યા હતા. ☺️

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

youre most welcome:)

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

હા જાત જાત ને ભાત ભાત ના ઉડે છે

Harsh Pandya videos on Matrubharti
Harsh Pandya Matrubharti Verified 6 year ago

surprised..thank you so much for the mention?

Mital Thakkar videos on Matrubharti
Mital Thakkar Matrubharti Verified 6 year ago

વાહ વાહ પતંગ બહુ ઉડે છે!